Share this:
કાલે શહેરના 20 કેન્દ્રો પરથી કોરોનાની રસી આપવાની કામગીરી કરવામાં આવી જેમાં 1800 જેટલા હેલ્થ વર્કરોને મેસેજ મોકલવામાં આવ્યા, તેમાંથી 943 લાભાર્થીઓએ રસી મુકાવી હતી. 497 મહિલા અને 446 પુરુષોએ રસી મુકાવી હતી.