અમદાવાદ મ્યુનિ.માટે 4 ઝોનમાં કોંગ્રેસે 1400 દાવેદારની પ્રક્રિયા હાથ ધરી

Share with:


ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરી.અમદાવાદ મહાનગરપાલિકાના 46 વોર્ડના દાવેદારોને સાંભળવા માટે 4 ઝોનમાં કામગીરી હાથ ધરાઇ છે. અત્યારે કુલ 2 હજાર દાવેદારો પૈકી 1400 દાવેદારો હોવાનું શહેર પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું

Share with:


Anilkumar Ashokkumar Rana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

તા.૨૬ મે ૨૦૨૧ બુધવારે બુદ્ધ પૂર્ણિમા સવારે૯ થી ૧૧ એક સાથે-એક સમયે ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અને દિપયજ્ઞ સાંજે ૬-૩૦ થી ૭-૩૦ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા

Thu May 27 , 2021
Share with: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અભિયાન અંતર્ગત લાખો ઘરોમાં એક સાથે-એક સમયે સવારે ૯ થી ૧૧ માં તા.૨૬ બુધવારે બુદ્ધ પૂર્ણિમા પર્વના પવિત્ર દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અમદાવાદની વિવિધ શાખાઓ પૈકીની ગાયત્રી પરિવાર નારણપુરા શાખાનાં પરિજનો દ્વારા ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ […]
તા.૨૬ મે ૨૦૨૧ બુધવારે બુદ્ધ પૂર્ણિમા સવારે૯ થી ૧૧ એક સાથે-એક સમયે ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અને દિપયજ્ઞ સાંજે ૬-૩૦ થી ૭-૩૦ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા

Breaking News