News All Around the World.

તા.૨૬ મે ૨૦૨૧ બુધવારે બુદ્ધ પૂર્ણિમા સવારે૯ થી ૧૧ એક સાથે-એક સમયે ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અને દિપયજ્ઞ સાંજે ૬-૩૦ થી ૭-૩૦ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા

Share with:


અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અભિયાન અંતર્ગત લાખો ઘરોમાં એક સાથે-એક સમયે સવારે ૯ થી ૧૧ માં તા.૨૬ બુધવારે બુદ્ધ પૂર્ણિમા પર્વના પવિત્ર દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અમદાવાદની વિવિધ શાખાઓ પૈકીની ગાયત્રી પરિવાર નારણપુરા શાખાનાં પરિજનો દ્વારા ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ કોરોનાની વૈશ્વિક મહામારીના શમન, વાતાવરણ પરિશોધન, સ્વાસ્થ્ય સંવર્ધન, પ્રાણીમાત્રનુ કલ્યાણ, સૌને સદબુદ્ધિ, ઉજ્જવળ ભવિષ્ય, નિરામય જીવનની પ્રાપ્તિ થાય અને દૈવી અનુદાન ની પ્રાપ્તિ નિમિત્તે ઔષધીયુક્ત જડીબુટ્ટીઓ, ગાયનું ઘી, છાણાં,કાષ્ટ વિગેરે દ્રવ્યોના માધ્યમથી ગાયત્રી મંત્રો,મહા મૃત્યુંજય મંત્રોની આહુતિઓ આપવામાં આવી આયોજન કરવામાં આવ્યું હતું તેમ ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ કનુભાઈ પટેલે જણાવ્યું હતુ.🙏