નિકોલમાં 4 રાઉન્ડ ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાંથી 7 લાખની લૂંટ.

Share with:


નિકોલમાં ઉમિયા સર્કલ પાસે વિરલ જ્વેલર્સના માલિક પ્રકાશ મોદી રવિવારે દુકાનમાં હતા ત્યારે ચાર લુટારુ હાથમાં બંદૂકો સાથે દુકાનમાં ઘૂસી આવીને બંદૂકની અણીએ ડરાવી માર મારીને રોકડા રૂ.2.50 લાખ અને રૂ.3-4 લાખના સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા, માલિકે પ્રતિકાર કરતાં લુટારુઓએ બંદૂક અને પાણીના જગ વડે માર માર્યો હતો. તે સમયે એક વ્યક્તિ આવતા એક લુટારુ દુકાનની બહાર નીકળી તેની સામે પણ ફાયરિંગ કર્યું 

Share with:


Anilkumar Ashokkumar Rana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંતે વાસ્તવિકતા તરફ

Fri Jan 8 , 2021
Share with: જેમના કાર્યકાળમાં 13 દિવસ બાકી છે, તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંતે વાસ્તવિકતા તરફ. ગુરુવારે દબાણ કરવાનો પ્રયાસ કરવાની વાત. શરૂઆતમાં, સ્વીકૃતિ કોંગ્રેસે તેનું સમર્થન આપ્યું પછી સ્પષ્ટપણે હાર.પ્રથમ વખત, તેમણે સ્વીકાર્યું કે તેના ઓપન એપ્લિકેશન ડેનસી ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે Share with:
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંતે વાસ્તવિકતા તરફ

Breaking News