વાચન, કાવ્ય-લેખન, ડ્રોઈંગ, કૂકિંગ, ડાન્સિગ, મ્યુઝિક, ટ્રાવેલિગ જેવી હોબીઝ ધરાવતા સૃષ્ટી અરુણકુમાર સોમૈયાનું હેલો ગુજરાત વૂમન્સ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે બેચરલ ઓફ ફિઝિયોથેરપીનો અભ્યાસ કરેલો છે.આ ઉપરાંત ગરીબ, અનાથ, બિમાર, અપંગ, વૃદ્ધ લોકોની એમની જરૂરિયાત મુજબની સેવા તેમજ સહાય કરવામાં તેમની વિશેષ રૂચિ છે. લોકોને ફિજીયોથેરપીથી મળતા ફાયદાઓથી […]

Breaking News